ડોમીસાઈલ સર્ટીફીકેટ માટે જરૂરી પુરાવા

ડોમીસાઈલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સીટીમાં એડમિશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિધાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ.

પુરાવાઓની પ્રમાણિત નકલ

  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • પંચનામું
  • સોગંદનામું
  • રહેઠાણના પરાવો (ગ્રામ પંચાયત / મ્યુની. ટેક્ષ બીલ / લાઈટ બીલ / ટેલીફોન બીલ / ઉપરના પૈકી એક)
  • રેશન કાર્ડ
  • જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
  • છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા (અભ્યાસ / નોકરી / મતદાર યાદી)
  • ગુજરાત રાજ્યમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર
  • ધોરણ ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા
  • તમારા પિતા/વાલી ક્યાં અને ક્યારથી નોકરી/ધંધો/વ્યવસાય કરે છે તેનો દાખલો
  • સારી ચાલચલગત અંગેનો દાખલો
  • કોઈ ગુનામાં સીડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો
  • ઉપરોક્ત રજુ કરેલ દસ્તાવેજની ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.

અમલીકરણ કચેરી

  • સ્થાનિક મામલતદાર અથવા ગ્રામ તલાટી કચેરી

ઓનલાઈન અરજી કરવા માટે લીંક

https://www.digitalgujarat.gov.in/Citizen/ServiceDescription.aspx

ફોર્મ ડાઉનલોડ કરવા માટે લીંક

https://www.digitalgujarat.gov.in/DownLoad/pdfforms/s76.pdf

[આ માહિતી ની વિગતો 07/02/2021 મુજબની છે જેને ધ્યાનમાં લેવી]

You May Also Like:

Sensor: Potentiometer (Variable Resistance)

Sensor: Potentiometer (Variable Resistance)

Potentiometer (Variable Resistor) ની સમજૂતી એનાલોગ કંટ્રોલ અને Arduino ઇન્ટરફેસિંગ   પોટેન્શિયોમીટર (Potentiometer) શું છે? પોટેન્શિયોમીટર (જેને ટૂંકમાં 'Pot' પણ કહેવામાં આવે છે) એ ત્રણ ટર્મિનલ ધરાવતો Variable Resistor (બદલાતો અવરોધ) છે. તેની ઉપર એક નોબ (Knob)...

Sensor: LDR (Light Dependent Resistor)

Sensor: LDR (Light Dependent Resistor)

LDR (Light Dependent Resistor) ની સમજૂતી પ્રકાશ સેન્સર અને Arduino ઇન્ટરફેસિંગ કાર્યકારી સિદ્ધાંત (Principle) LDR નો અવરોધ તેના પર પડતા પ્રકાશના પ્રમાણમાં બદલાય છે. અંધારામાં તેનો અવરોધ વધારે (High) હોય છે અને પ્રકાશમાં તેનો અવરોધ ઓછો (Low) થાય છે.આ ફેરફારને કારણે...

Arduino Program: Conditional Logic (IF-ELSE)

Arduino Program: Conditional Logic (IF-ELSE)

Analog Sensor Threshold Control એનાલોગ સેન્સર (A0) દ્વારા LED (Pin 13) ને કંટ્રોલ કરવાનો પ્રોગ્રામ પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે? આ પ્રોગ્રામમાં Arduino A0 પિન પર જોડાયેલા સેન્સર (જેમ કે LDR અથવા પોટેન્શિયોમીટર) માંથી ડેટા વાંચે છે.એનાલોગ વેલ્યુ 0 થી 1023 ની વચ્ચે...

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest