Sensor: LDR (Light Dependent Resistor)

LDR (Light Dependent Resistor) ની સમજૂતી

પ્રકાશ સેન્સર અને Arduino ઇન્ટરફેસિંગ

કાર્યકારી સિદ્ધાંત (Principle)

LDR નો અવરોધ તેના પર પડતા પ્રકાશના પ્રમાણમાં બદલાય છે. અંધારામાં તેનો અવરોધ વધારે (High) હોય છે અને પ્રકાશમાં તેનો અવરોધ ઓછો (Low) થાય છે.
આ ફેરફારને કારણે સર્કિટમાં વોલ્ટેજ બદલાય છે, જે આર્ડિનો દ્વારા 0 થી 1023 ની વચ્ચેની વેલ્યુ તરીકે ઓળખાય છે.

ટેકનિકલ માહિતી (Technical Specs)

લક્ષણ માહિતી
પ્રકાર (Type) Analog Sensor / Passive Component
જોડાણ (Connection) Analog Pins (A0-A5)
વધારાનો ઘટક 10k Ohm Resistor (Voltage Divider માટે)

Arduino Connection (પિન જોડાણ)

  • LDR નો એક છેડો 5V પિન સાથે જોડો.
  • બીજો છેડો આર્ડિનોની A3 પિન સાથે જોડો.
  • A0 પિન પર જ એક 10k Ohm રેઝિસ્ટર જોડો, જેનો બીજો છેડો GND સાથે જોડાશે.

પ્રોગ્રામિંગ ટિપ:

આર્ડિનોમાં analogRead(A0) નો ઉપયોગ કરીને તમે 0 (વધુ પ્રકાશ) થી 1023 (સંપૂર્ણ અંધારું) ની વેલ્યુ મેળવી શકો છો. જો તમે ડાર્ક સેન્સર બનાવો છો, તો જ્યારે વેલ્યુ 500 થી વધે ત્યારે LED ચાલુ કરો.

You May Also Like:

Sensor: Potentiometer (Variable Resistance)

Sensor: Potentiometer (Variable Resistance)

Potentiometer (Variable Resistor) ની સમજૂતી એનાલોગ કંટ્રોલ અને Arduino ઇન્ટરફેસિંગ   પોટેન્શિયોમીટર (Potentiometer) શું છે? પોટેન્શિયોમીટર (જેને ટૂંકમાં 'Pot' પણ કહેવામાં આવે છે) એ ત્રણ ટર્મિનલ ધરાવતો Variable Resistor (બદલાતો અવરોધ) છે. તેની ઉપર એક નોબ (Knob)...

Arduino Program: Conditional Logic (IF-ELSE)

Arduino Program: Conditional Logic (IF-ELSE)

Analog Sensor Threshold Control એનાલોગ સેન્સર (A0) દ્વારા LED (Pin 13) ને કંટ્રોલ કરવાનો પ્રોગ્રામ પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે? આ પ્રોગ્રામમાં Arduino A0 પિન પર જોડાયેલા સેન્સર (જેમ કે LDR અથવા પોટેન્શિયોમીટર) માંથી ડેટા વાંચે છે.એનાલોગ વેલ્યુ 0 થી 1023 ની વચ્ચે...

Arduino Program: Blink LED

Arduino Program: Blink LED

LED Blinking Program (2 Seconds Interval) પિન નંબર 13 પર LED બ્લિંક કરવાનો પ્રોગ્રામ પ્રોગ્રામનું લોજિક (Logic) આ પ્રોગ્રામમાં આપણે Built-in LED (પિન 13) નો ઉપયોગ કરી રહ્યા છીએ.અહીં 2 સેકન્ડના અંતર માટે આપણે delay(2000) ફંક્શન વાપર્યું છે, કારણ કે Arduino માં સમય...

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest