Sensor: Ultrasonic Sensor (Distance Measurement)

Ultrasonic Sensor (HC-SR04) ની સમજૂતી

અવાજના તરંગો દ્વારા અંતર માપવાની ટેકનિક

કાર્યકારી સિદ્ધાંત (Principle)

અલ્ટ્રાસોનિક સેન્સર માં ૪ પીન હોય છે. 1. Vcc, 2. Trig, 3. Echo and 4. Ground.
Trig પિનમાંથી અવાજ મોકલે છે.
આ અવાજ સામેની વસ્તુ સાથે અથડાઈને પાછો આવે ત્યારે Echo પિન તેને રિસીવ કરે છે.
આ બંને વચ્ચેના સમયગાળાને માપીને Arduino સેન્ટીમીટર (cm) માં અંતરની ગણતરી કરે છે.

ટેકનિકલ માહિતી (Specifications)

લક્ષણ વિગત
પાવર સપ્લાય 5V DC
રેન્જ (Range) 2cm થી 400cm (4 મીટર)
ચોકસાઈ (Accuracy) 3mm સુધી

Arduino Sample Code

// Trig પિન 9 અને Echo પિન 10 પર છે
long duration;
int distance;

void setup() {
  pinMode(9, OUTPUT); // Trig
  pinMode(10, INPUT); // Echo
  Serial.begin(9600);
}

void loop() {
  digitalWrite(9, LOW);
  delayMicroseconds(2);
  digitalWrite(9, HIGH);
  delayMicroseconds(10);
  digitalWrite(9, LOW);

  duration = pulseIn(10, HIGH);
  distance = duration * 0.034 / 2; // સેમીમાં ગણતરી

  Serial.print("Distance: ");
  Serial.println(distance);
  delay(500);
}

 

 

મુખ્ય ઉપયોગો:

  • Obstacle Avoiding Robot: અવરોધ ઓળખીને રસ્તો બદલતા રોબોટ માટે.
  • Water Level Indicator: પાણીની ટાંકી કેટલી ભરેલી છે તે માપવા.
  • Smart Dustbin: હાથ નજીક આવતા કચરાપેટીનું ઢાંકણું આપમેળે ખોલવા.
  • Parking Sensors: કાર પાર્કિંગ વખતે પાછળ રહેલી વસ્તુનું અંતર જાણવા.

ધ્યાન રાખવા જેવી બાબત:

અલ્ટ્રાસોનિક સેન્સર નરમ વસ્તુઓ (જેમ કે કાપડ અથવા રૂ) નું અંતર માપવામાં મુશ્કેલી અનુભવે છે, કારણ કે આ વસ્તુઓ અવાજને શોષી લે છે અને તે પાછો અથડાતો નથી.

You May Also Like:

Nitrogen Cycle

Nitrogen Cycle

નાઇટ્રોજન ચક્ર એ પ્રકૃતિમાં સૌથી મહત્વપૂર્ણ અને જટિલ પોષક ચક્રોમાંનું એક છે, કારણ કે નાઇટ્રોજન એ પ્રોટીન, ડીએનએ (DNA) અને ક્લોરોફિલ જેવા તમામ જીવંત સજીવો માટે આવશ્યક અણુઓનો મુખ્ય ઘટક છે. જોકે વાતાવરણમાં આશરે ૭૮% નાઇટ્રોજન વાયુ (N2) સ્વરૂપે હોય છે, પરંતુ મોટાભાગના...

Carbon Cycle

Carbon Cycle

  કાર્બન ચક્ર કાર્બન ચક્ર (Carbon Cycle) એ પ્રકૃતિની સૌથી મહત્વપૂર્ણ અને સંતુલિત પ્રક્રિયાઓમાંની એક છે. પૃથ્વી પરના તમામ જીવંત સજીવોનો આધાર કાર્બન છે (જેમ કે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ડીએનએ અને ચરબી). આ ચક્ર દ્વારા કાર્બન પૃથ્વીના વાતાવરણ, સમુદ્ર, જીવંત સજીવો અને...

Hydrological Cycle

Hydrological Cycle

  પાણીનું ચક્ર (જળ વિજ્ઞાન ચક્ર) — સંપૂર્ણ વર્ણન પૃથ્વી પર પાણી સતત એક સ્થળેથી બીજા સ્થળે ફરતું રહે છે. આ પ્રક્રિયાને જળ વિજ્ઞાન ચક્ર અથવા પાણીનું ચક્ર કહેવામાં આવે છે. સૂર્યની ઊર્જા આ આખી પ્રક્રિયાને ચલાવે છે. ૧. બાષ્પીભવન (Evaporation) સૂર્યની ગરમીથી સમુદ્ર,...

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest