પર્યાવરણીય ટકાઉપણું (Environmental Sustainability)
ટકાઉપણું (Sustainability): “ટકાઉપણું અથવા ટકાઉ વિકાસ એવો વિકાસ છે કે જે ભવિષ્યની પેઢીઓની પોતાની જરૂરિયાતો પૂરી કરવાની ક્ષમતા સાથે બાંધછોડ કર્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને પૂર્ણ કરે છે.”
આકૃતિ: ટકાઉપણાનું ચક્ર (Cycle of Sustainability)

વધુ ટકાઉ બનવાના રસ્તાઓ (Ways to become more sustainable):
૧. પુનઃપ્રાપ્ય (રિન્યુએબલ) ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો.
૨. પર્યાવરણને અનુકૂળ (ઇકો-ફ્રેન્ડલી) ઉત્પાદનો બનાવવા.
૩. વસ્તુઓનું રિસાયક્લિંગ (પુનઃઉપયોગ) કરવું અને કચરો ઘટાડવો.
૪. ટકાઉ પેકેજિંગનો ઉપયોગ કરવો.
૫. ઇલેક્ટ્રિક અથવા હાઇબ્રિડ વાહનોનો ઉપયોગ કરવો.
Q: Which are the three pillars of Sustainability?
- A) Environmental
- B) Social
- C) Economic
- D) All of the above
View Answer
Answer: D) All of the above
The three pillars of sustainability—environmental, social, and economic (often referred to as planet, people, and profit).




0 Comments