| Function Name | Description (ગુજરાતીમાં) | Category |
|---|---|---|
pinMode() |
પિનને Input કે Output તરીકે સેટ કરવા. | Basic |
digitalWrite() |
ડિજિટલ પિન પર 5V (HIGH) કે 0V (LOW) મોકલવા. | Digital |
digitalRead() |
પિન પરથી HIGH કે LOW સ્ટેટસ વાંચવા. | Digital |
analogRead() |
એનાલોગ સિગ્નલ (0-1023) વાંચવા માટે. | Analog |
analogWrite() |
PWM પિન પર આઉટપુટ (0-255) આપવા માટે. | Analog |
pulseIn() |
પલ્સ કેટલી સેકન્ડ માટે HIGH રહી તે માપવા. | Advanced |
tone() / noTone() |
બઝર કે સ્પીકરમાં ફ્રીક્વન્સી જનરેટ કરવા. | Advanced |
shiftOut() |
એકસાથે ઘણી બધી LED કે IC કંટ્રોલ કરવા (Serial). | Communication |
Sensor: Potentiometer (Variable Resistance)
Potentiometer (Variable Resistor) ની સમજૂતી એનાલોગ કંટ્રોલ અને Arduino ઇન્ટરફેસિંગ પોટેન્શિયોમીટર (Potentiometer) શું છે? પોટેન્શિયોમીટર (જેને ટૂંકમાં 'Pot' પણ કહેવામાં આવે છે) એ ત્રણ ટર્મિનલ ધરાવતો Variable Resistor (બદલાતો અવરોધ) છે. તેની ઉપર એક નોબ (Knob)...




0 Comments