RTE – રાઈટ ટુ એજ્યુકેશન ઓનલાઈન પ્રવેશ માટે જરૂરી પુરાવા

RTE યોજના માટે જરૂરી પુરાવા:

  • બાળકના પિતા વાલીના આવકનો દાખલો પ્રમાણપત્ર  ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000  અને શહેરી વિસ્તાર માટે 1,50,000  થી ઓછી આવક
  • બાળકના પિતા વાલીનું રેશનકાર્ડ
  • બાળકના બે ફોટા
  • બાળક નો આધાર કાર્ડ,  જન્મ નો દાખલો
  • બાળકના માતા-પિતા વાલી નો આધાર કાર્ડ
  • બાળકના પિતા વાલીનો જાતિનો દાખલો
  • બાળકના પિતા નું લાઈટ બિલ વેરાબીલ જો ભાડેથી રહેતા હોય તો ભાડા કરાર
  • બાળકનું અથવા બાળકના પિતા વાલીના બેંક પાસબુક

 ફોર્મ  ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

  • ગુજરાત સરકારશ્રીની RTE  યોજના ની વેબસાઈટ rte.orpgujarat.com પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.

 ખાસ નોંધ:

  • અરજી વખતે બાળકની ઉંમર પાંચ વર્ષ પૂર્ણ કરેલ હોવી જોઈએ
  • દરેક પુરાવાની બે સેટમાં ખરી નકલ કરાવી અને ઓરિજિનલ પુરાવાઓ સાથે રાખવા
  • લઘુમતી શાળા દ્વારા RTE  પ્રવેશ પ્રક્રિયા બાબતે કોર્ટમાં ચુકાદો પેન્ડિંગ હોય લઘુમતી શાળામાં RTE  હેઠળ પ્રવેશ કોર્ટ ચુકાદા સુધી લેવો જોઈએ નહીં.

RTE  માં પ્રવેશ માટે ઓનલાઈન વેબસાઈટ નીચે દર્શાવેલ લીંક ક્લીક કરવાથી મળી જશે.

https://rte.orpgujarat.com/

[આ માહિતી ની વિગતો 07/02/2021 મુજબની છે જેને ધ્યાનમાં લેવી]

You May Also Like:

Creating a Custom LED Display with Arduino

Creating a Custom LED Display with Arduino

TheoryThe connection of components for the custom LED display code would depend on the specific components you are using. However, here is a general example of how to connect the components: Connect the anode (positive) of each LED to the corresponding pin specified...

Significance of D.C. series motor as a traction motor

Significance of D.C. series motor as a traction motor

D.C. series motors are commonly used as traction motors in electric vehicles, locomotives and trams because of their high starting torque and simple control characteristics. High Starting Torque: The series connection of the armature and field winding in a D.C. series...

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *

Pin It on Pinterest